Jivanshaili Clinic
જીવનશૈલી ક્લિનિકની વેબસાઇટમાં શોધો (ભાષા બદલવા Ctrl+G દબાવો):
જીવનશૈલી સાથે  સંકળાયેલા રોગો
હૃદયરોગ
કોલેસ્ટેરોલ
ડાયાબીટીસ
હાઇબ્લડપ્રેશર
મેદવૃદ્ધિ
કેન્સર
સ્વસ્થ જીવનશૈલી માટે  જરૂરી કાળજીઓ
સ્વસ્થ આહાર
કસરત
મન:શાતિ
વ્યસનમુકતિ
અન્ય રોગો અને    આરોગ્ય જાણકારી
હાડકાં સાંધાના રોગો
સગર્ભા સંભાળ
સ્ત્રી રોગો  
ઓસ્ટીયોપોરોસીસ
યુરીનરી ઇન્ફેક્શન
પ્રાથમિક સારવાર
દવા પરિચય
થેલેસીમિયા
આંખના રોગો
પેટના રોગો
ચેપી રોગો
શ્વસનતંત્રના રોગો
દાંતના રોગો
સ્વાસ્થ્ય કેલ્ક્યુલેટર
આદર્શ વજન જાણો
કમરનો ઘેરાવો જાણો
કસરતની કેલરી ગણો
ખોરાકની કેલરી ગણો
ખોરાકમાં પોષણ ગણો
આરોગ્ય પુસ્તકો  (ગુજરાતી)  ડાઉનલોડ

          જીવન શૈલી ક્લિનિક (Jeevan Shaili Clinic) એ ભણશાળી ટ્રસ્ટ  (Bhsanali Trust) દ્વારા સંચાલિત ચેરિટેબલ (Charitable) ક્લિનિક છે. જેમાં લોકોને દવાઓની સાથે સાથે જીવન જીવવાની સાચી રીત એટલે કે સ્વસ્થ જીવનશૈલી  (Healthy Lifestyle) દ્વારા  બીમારીમાંથી બચવાનું (Prevention) અને બીમાર પડી ગયા પછી પણ આવા ફેરફારો કરીને સાજા થવાનું (Cure) શીખવવામાં આવે છે. ઘણાં બધા રોગો સાદી કાળજીથી અટકાવી શકાય છે અથવા કાબૂમાં રાખી શકાય છે. આવી સાદી સ્વસ્થ જીવન જીવવાની જાણકારી ક્લિનિક પર અને આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.  આ ક્લિનિકના મેડિકલ ડિરેકટર  ડો. કેતન ઝવેરી  (Dr. Ketan Jhaveri, MD)  દ્વારા લિખિત અને કોપીરાઈટેડ  આરોગ્ય શિક્ષણના પુસ્તકો અને લેખોને અહીં જાહેર જનતાનાં લાભાર્થે વાંચવા માટે મુકવામાં આવ્યા છે. 

જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો

ડાયાબીટીસ (diabetes) 

હાઇબ્લડપ્રેશર (High BP)

હ્રદયરોગ (heart Disease)

મેદવૃદ્ધિ (Obesity)

કોલેસ્ટેરોલ(High cholesterol)

કેન્સર (cancer)

સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી કાળજીઓ  

સ્વસ્થ આહાર (Healthy Diet)

મન:શાંતિ(Mental Relaxation)

કસરત (Exercise)

વ્યસનમુક્તિ (Deaddiction) 

અન્ય રોગો અને આરોગ્ય જાણકારી

સગર્ભાવસ્થા અને સ્ત્રી રોગો    

હાડકા-સાંધાના રોગો

યુરીનરી ઇન્ફેકશન

ચેપીરોગો

આંખના રોગો

પટના રોગો

દાંતના રોગો

ઓસ્ટીયોપોરોસીસ

થેલેસીમીયા

શ્વસનતંત્રના રોગો

દવા પરિચય

પ્રાથમિક સારવાર

 

ડો. કેતન ઝવેરી લિખિત આરોગ્ય પુસ્તકો ગુજરાતીમાં  ડાઉનલોડ કરો

તમારા શરીર અને ખોરાક અંગે વધુ માહિતિ મેળવો:

 

 

 

 

Disclaimer:  અહીં  આપેલ  માહિતિ  માત્ર  સામાન્ય  જાણકારી  માટેની  છે  એનો  ઉપયોગ  તમારા  ડોકટરની  સલાહ  વગર  કરવો  નહીં.  અહીં  આપેલી  માહિતિ  અધૂરી,  ભૂલવાળી  કે  જુની  હોઈ  શકે  છે.  માટે  તમારા  ડોકટરની  સલાહ  મુજબ  જ  કોઇ  પણ  સારવાર  કે  જીવનશૈલીના  ફેરફારો  કરવા.

 

 

સંપર્ક: ડો. કેતન ઝવેરી. (એમ.ડી.),  જીવનશૈલી ક્લિનિક,  ૧/૫૪૧,  સીદ્દીક  મહોલ્લો,   ટીમલીયાવાડ,  નાનપુરા,  સુરત.  ૩૯૫ ૦૦૧.  ભારત

(ફોન: ૯૧ - ૨૬૧ - ૨૪૭૩૯૮૩ / ૨૪૬૦૯૨૭) 

 

Contact & Copyright ã:  Dr. Ketan Jhaveri (MD), Jivanshaili Clinic, 1/541, Siddik Mahollo, Timaliyawad, Nanpura, Surat. 395 001. INDIA

(Phone: 91 - 261 - 2465481 / 2460927).

E-mail : jeevanshailee@yahoo.com